
Teacher Transfer Portal
Important Notice
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,ખેડા દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૩ ના પત્રથી ઓનલાઇન પોર્ટલ પર શરતચુકથી કેટલીક ખાલી જગ્યાઓ દર્શાવવાની રહી ગયેલ હોવાના કારણે ખેડા જિલ્લાની ઓનલાઇન આંતરીક બદલીની વર્ષ-૨૦૨૨માં પોર્ટલ પર કરેલ કાર્યવાહી રદ કરી નવેસરથી કાર્યવાહી કરવા રજુઆત કરેલ, જે અન્વયે ખેડા જિલ્લાના શિક્ષકો દ્વારા વર્ષ ૨૦૨૨ માં ઓનલાઇન પોર્ટલ પર જિલ્લા આંતરીક બદલી મેળવવા અરજીઓ કરેલ હતી તે ખેડા જિલ્લાની તમામ અરજીઓ રદ કરવામાં આવે છે. આથી જિલ્લા ઓનલાઇન આંતરીક બદલી મેળવવા ઇચ્છતા ખેડા જિલ્લાના શિક્ષકોએ તા.૨/૩/૨૩ થી તા.૦૭/૦૩/૨૦૨૩ સુધી નવેસરથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.અગાઉ કરેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
Notice Board
Helpline
In case of any issue please contact on below number between 10:30 am to 6:00 pm only(Working day only).
- Administrative Support: +91-079-232-53972/73/74/75,7016624206
- Software Technical Support: +91-9099971769